News

માનવસ્વભાવની એક વિચિત્ર ટેવ છે બીજાની ખામીઓ શોધવી. જે લોકો આમાં પોતાનો સમય બગાડે છે, તેઓ ઘણીવાર પોતાની ખામીઓથી અજાણ હોય છે.